કાલાવડ તાલુકાના દાણીધાર ગામે શ્રીનાથજીદાદા ના 396માં શ્રાદ્ધ ઉત્સવ નિમિત્તે ગઈકાલે લોકડાયરો યોજાયો હતો. આ ડાયરામાં રાજભા ગઢવી અને જીગ્નેશ કવિરાજ જેવા કલાકારો ઉપસ્થિત રહી ડાયરામાં હાજર લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ દરમ્યાન કલાકારો પર નોટો નો વરસાદ થયો હતો જેમાં રૂપિયાની સાથે ડોલર પણ ઉડાડવામાં આવ્યા હતા.
કાલાવડ તાલુકાના દાણીધાર ગામે શ્રીનાથજીદાદા ના 396માં શ્રાદ્ધ ઉત્સવ નિમિત્તે ગઈકાલે લોકડાયરો યોજાયો હતો. આ ડાયરામાં રાજભા ગઢવી અને જીગ્નેશ કવિરાજ જેવા કલાકારો ઉપસ્થિત રહી ડાયરામાં હાજર લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ દરમ્યાન કલાકારો પર રૂપિયાની સાથે ડોલર પણ ઉડાડવામાં આવ્યા હતા. pic.twitter.com/RZOAfg5vPl
— Khabar Gujarat (@khabargujarat) September 14, 2022