ભાણવડ પંથકમાં મેઘમહેર થી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે. શહેર વિસ્તારમાં 24 કલાક માં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગ્રામ્ય પંથકમાં વધુ વરસાદ પડ્યો છે. હાલમાં ભાણવડ તાલુકા માં આવેલા તમામ ડેમો માં નવા નીરની આવક ચાલુ છે. મૌસમ નું કુલ 18 ઇંચ વરસાદ નોંધાયો છે.