કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે રહેતા હરદાસ દેવાતભાઈ છુછર નામના 46 વર્ષના યુવાનને કોઈ બાબતે આ જ ગામના રામા મેરુ છુછર નામના 37 વર્ષના શખ્સે લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે પોલીસે હરદાસભાઈની ફરિયાદ પરથી રામભાઈ છુછરની સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, તેની અટકાયત કરી હતી.