Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરગુજસીટોકના ફરારી આરોપીને સ્પેશિયલ કોર્ટમાં હાજર થવા આદેશ

ગુજસીટોકના ફરારી આરોપીને સ્પેશિયલ કોર્ટમાં હાજર થવા આદેશ

- Advertisement -

જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા.15-10-2020ના રોજ નોંધાયેલ ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટના ગુન્હાનો ફરારી આરોપી મહેશ ઉર્ફે મુન્નો ગગુભાઈ છૈયા આહીર જે લાલવાડી શાંતિવન સોસાયટી-7 માં રહેતો હતો, જેને સ્પેશિયલ કોર્ટ રાજકોટ દ્વારા તેના વિરૂધ્ધની ફરિયાદનો જવાબ આપવા માટે સ્પેશિયલ કોર્ટ રાજકોટમાં તા.26ઓગસ્ટના રોજ હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular