Monday, December 23, 2024
Homeરાજ્યમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા

- Advertisement -

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રી એ પાદુકા પૂજન પણ કર્યું હતું

- Advertisement -

આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા મંદિર ટ્રસ્ટ, તેમજ પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક , પુર્વમંત્રી મુળુભાઈ બેરા,જિલ્લા પંચાયતના ચેરમેન જે.કે.હાથિયા, જિલ્લા પંચાયતના સભ્ય લુણાભા સુમણીયા, વનરાજભા માણેક, જિલ્લા સંગઠનના પદાધિકારીઓ વિજયભાઈ બુજડ, રમેશભાઈ હેરમા, ખેરાજ ભા કેર, મોહનભાઇ બારાઈ, નયનાબા રાણા, ધવલ ચંદારાણા, પ્રકાશભાઈ વાઘેલા, અશોકભાઈ ડાભી, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા તેમજ એસ.પી. નિતેશ પાંડે સહિતના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઉપરાંત હેલિપેડ ખાતે સંસદ સભ્ય પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરી, પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક,  પૂર્વ મંત્રી મૂળુભાઈ બેરા, જિલ્લા અગ્રણી વી.ડી.મોરી,  દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, ઓખા નગરપાલિકા પ્રમુખ ઉષાબેન ગોહેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન કેર, જિલ્લા સંગઠન અગ્રણીઓ યુવરાજસિંહ વાઢેર, મયુરભાઈ ગઢવી, શૈલેશ કણજારીયા,  ધનાભાઈ રબારી, ધરણાતભાઈ ચાવડા, જિલ્લા  જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા અને એસપી નિતેશ પાંડે સહિતનાએ સ્વાગત કર્યું હતું.  

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular