Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયમધ્યપ્રદેશમાં બસ નર્મદામાં ખાબકી, 13નાં મોત

મધ્યપ્રદેશમાં બસ નર્મદામાં ખાબકી, 13નાં મોત

મધ્યપ્રદેશમાં સોમવારે સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. 55 મુસાફરો સાથેની બસ ખરગોન અને ધાર જિલ્લાની સરહદે નર્મદા નદીમાં પડી હતી. આ દુર્ઘટના ખલઘાટમાં બનેલા નમંદા બ્રિજની કહેવાય છે. આ પેસેન્જર બસ મહારાષ્ટ્રના ઇન્દોરથી પુણે જઈ રહી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ-પ્રશાસને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ખરગોન-ધાર ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular