Saturday, December 6, 2025
Homeરાજ્યકલ્યાણપુર તાલુકાના વિવિધ ગામોમાં ભારે વરસાદથી ખેતરો થયા જળબંબાકાર

કલ્યાણપુર તાલુકાના વિવિધ ગામોમાં ભારે વરસાદથી ખેતરો થયા જળબંબાકાર

દેવભુમી દ્વારકા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તેમજ ગ્રામ્ય પંથકોમાં અવિરથ મેઘ મહેર જોવા મળી રહી છે. દેવભુમી દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ મેવાસા, વીરપર, આસોટા સહિતના ગ્રામ્ય પંથકમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં અનેક રસ્તાઓ બંધ થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. ભારે વરસાદને પરિણામે ખેતરો જળબંબાકાર થયા હતાં ભારે વરસાદને પરિણામે ગામમાં પાણી ફરીવળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular