Monday, December 23, 2024
Homeરાજ્યઅષાઢી બીજના દિવસે ભાણવડ પંથકમાં વાવણી

અષાઢી બીજના દિવસે ભાણવડ પંથકમાં વાવણી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 36 મિ.મી. વરસાદ પડયો છે. આજે અષાઢી બીજના શુભ મુહૂર્તમાં જ વરસાદ થી અસહ્ય બફારામાંથી રાહત મળી હતી અને ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી કાર્ય બાકી હતું જે ખેડૂતોએ પૂર્ણ કરતાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular