Tuesday, December 24, 2024
Homeરાજ્યઈડી દ્વારા રાહુલ ગાંધીની કરાતી કનડગત સંદર્ભે ખંભાળિયામાં કોંગ્રેસ દ્વારા વિરોધ

ઈડી દ્વારા રાહુલ ગાંધીની કરાતી કનડગત સંદર્ભે ખંભાળિયામાં કોંગ્રેસ દ્વારા વિરોધ

- Advertisement -
 કેન્દ્ર સરકારના ઈ.ડી. વિભાગ દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં કરવામાં આવતી કનડગત અને કોંગ્રેસ પક્ષના મુખ્ય મથકે પોલીસના કથિત અનધિકૃત પ્રવેશ અંગે વિરોધ વ્યકત કરવા કોંગ્રેસ પક્ષના રાજ્યવ્યાપી ધરણાના કાર્યક્રમના ભાગરૂપે ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટર કચેરી સામે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યાસીનભાઈ ગજ્જન, ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, એભાભાઈ કરમુર, જીવાભાઈ કનારા, દેવુભાઈ ગઢવી, સારાબેન મકવાણા, જયસુખભાઈ કણઝારીયા, કાંતિભાઈ નકુમ, છાયાબેન કુવા, હિતેશભાઈ જોશી, માલદેભાઈ રાવલિયા, લખુભાઈ નકુમ, અરજણભાઈ કણજારીયા, દેવરામભાઈ સોનગરા, રમેશ કંડોરીયા, ગુલમામદભાઈ ખીરા,  હિતેશભાઈ દલવાડી સહિતના આગેવાનો તથા કાર્યકરો જોડાયા હતા.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular