Sunday, December 22, 2024
Homeરાજ્યસગીરાના અપહરણ સબબ આરંભડાના શખ્સ સામે ગુનો

સગીરાના અપહરણ સબબ આરંભડાના શખ્સ સામે ગુનો

- Advertisement -

ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં રહેતી એક પરિવારની આશરે 14 વર્ષની સગીર પુત્રીને આરંભડા વિસ્તારમાં રહેતો વિજય કમલેશભાઈ ચિત્રોડા નામનો શખ્સ લલચાવી, ફોસલાવીને બદનામ કરવાના ઇરાદાથી પરિવારજનોના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ સગીરાના માતાએ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવી છે. જે સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. પી.એ. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular