Saturday, December 6, 2025
Homeરાજ્યરાજકોટમાં દારૂડિયાએ નર્સને જાહેરમાં ફડાકા ઝીંક્યા, જુઓ CCTV

રાજકોટમાં દારૂડિયાએ નર્સને જાહેરમાં ફડાકા ઝીંક્યા, જુઓ CCTV

રાજકોટમાં મંગળા રોડ પરથી પસાર થઇ રહેલી એક નર્સને દારુના નશામાં ધૂત શકશે જાહેરમાં ફડાકા મારી દીધા હતા. અને નર્સની સાથે અડપલા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જાહેરમાં દારૂડિયાએ આ પ્રકારનું કૃત્ય કરતા ત્યાંથી પસાર થઇ રહેલા લોકોએ નર્સને બચાવી અને દારૂડિયાને મેથીપાક ચખાડ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઘટના અંગે પોલીસ દફતરમાં જાણ કરતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી ભાવેશ બીજલભાઈ ઝરીયા નામના શખ્સની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular