જામનગરના આંગણે પ.પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ થતાં જમુનેસ મહાપ્રભુજી બેઠક બારાના ગાદીપતિ કિશોરભાઇ જોશી તથા વિપુલભાઇ હિંડોચા દ્વારા કથાના સુંદર આયોજન બદલ ધર્મેન્દ્રસિંહ જાડેજાનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.