Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતવિજય સુવાળાએ ગીત ગાવાનું ચાલુ કર્યુંને સ્ટેજ તૂટતા નીચે પડ્યા, VIDEO વાયરલ

વિજય સુવાળાએ ગીત ગાવાનું ચાલુ કર્યુંને સ્ટેજ તૂટતા નીચે પડ્યા, VIDEO વાયરલ

- Advertisement -

દાહોદના  ફતેપુરાના સુખસર ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયક વિજય સુવાળાએ પણ હાજરી આપી હતી. અને સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે સ્ટેજ તૂટી પડ્યું હતું. જેનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દાહોદમાં મેલડી માતાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલું ડાયરામાં સ્ટેજ ધરાશાયી થતા વિજય સુવાળા સહિતના કલાકારો સ્ટેજ સાથે નીચે પડ્યા હતા. જો કે સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી જેથી ત્યાં ઉપસ્થિત સૌએ હાશકારો અનુભવ્યો હતો.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular