Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરતા.7 મે ના રોજ યોજાનાર રોજગાર ભરતી મેળો મોકુફ

તા.7 મે ના રોજ યોજાનાર રોજગાર ભરતી મેળો મોકુફ

- Advertisement -

તા.07/05/2022ના રોજ સવારે 10:00 કલાકે આઈ.ટી.આઈ, કેમ્પસ, જામનગર ખાતે જિલ્લા કક્ષાનાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિયામક, રોજગાર અને તાલીમ, ગાંધીનગરના આદેશથી અનિવાર્ય કારણોસર, હાલ તુરત મોકૂફ રાખવામાં આવ્યો છે, જેની સર્વે ઉમેદવારોએ અને નોકરીદાતાઓએ નોંધ લેવી. ફરીથી ભરતી મેળાનો કાર્યક્રમ નક્કી થયે સંબંધિતોને નવેસરથી આમંત્રિત કરવામાં આવશે. ભરતી મેળામાં ઉપસ્થિત રહેવા જે ઉમેદવારોને એસ.ટી.કૂપન મોકલવામાં આવેલ છે, તેનો ઉપયોગ નહી કરવાનું જણાવવામાં આવે છે. વધુ માહિતિ, માર્ગદર્શન માટે રોજગાર સેતુ કોલ સેન્ટર નં.6357390390 ઉપર સંપર્ક કરવો તેમ મદદનીશ નિયામક (રોજગાર) જામનગરની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular