Saturday, December 6, 2025
Homeરાજ્યભાટિયા નજીક ટ્રેન હેઠળ કપાઈ જતા અજાણ્યા યુવાનનું મૃત્યુ

ભાટિયા નજીક ટ્રેન હેઠળ કપાઈ જતા અજાણ્યા યુવાનનું મૃત્યુ

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામથી ભોગાત તરફ જતા રેલ્વે માર્ગ પર શનિવારે સાંજે આશરે સાડા ચારેક વાગ્યે ઓખાથી ભાવનગર તરફ જતી ટ્રેન હેઠળ કપાઈ જતા આશરે 35 વર્ષીય એક યુવકનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ યુવાન માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ બનતા રેલવે પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહને કલ્યાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular