જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર વિજયકુમાર ખરેડીનો આજરોજ જન્મદિવસ છે. તેઓ દાહોદના કલેકટર, છોટાઉદેપુરના કલેકટર, જામનગર તથા સુરતના જીલ્લા વિકાસ અધિકારી તેમજ નર્મદાના આસી.કલેકટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. અને હાલમાં જામનગર મહાનગર પાલિકામાં બખૂબી રીતે ફરજ બજાવી રહ્યા છે. આજરોજ તેમના જન્મ દિવસ નિમિત્તે ખબર ગુજરાત પરિવાર શુભેરછા પાઠવે છે