વડાપ્રધાન મોદોએ આજે કચ્છને મોટી ભેટ આપી છે. જેમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરી છે. તેમાં ભુજમાં કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દેશને સમર્પિત કરી છે. તેમજ આજે સવારે વીડિયો કોન્કરન્સથી 21/ મોદી જોડાયા છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે કચ્છ 3/ મોદોનો પ્રિય જિલ્લો છે. તેમજ જણાવ્યું છે કે દેશ-વિદેશમાંથી લોકો ગુજરાતમાં સારવાર કરાવવા આવે છે. તથા વીડિયો કોન્કરન્સથી 181/ મોદોએ સંબોધનની શરૂઆત કચ્છી ભાષામાં કરી હતી. 21 મોદોએ જણાવ્યું કે કચ્છ-ભુજના લોકો પોતાના પરિશ્રમથી નવું ભાગ્ય લખી રહ્યાં છે. ના હું કચ્છને છોડી શકું, કે ના કચ્છ મને છોડો શકે. ગુજરાતના વિકાસની વાત દેશમાં નોંધાય છે. હોસ્પિટલ નથી જોતું કે તમે કઇ જાતના છો કે કયાંનાં છો. કચ્છનો ક, કતંવ્યનો ક તરીકે ઓળખાય છે. યોગ દિવસે કચ્છને મોટું આયોજન કરવા આહવાહન કરૂં છુ. ભુજ મધ્યે અત્યાધુનિક સુવિધાથી સજ્ઝ કે.કે.પટેલ સ્પેશિયાલીટી હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદોએ વચ્યુંલ લોકપણ કયું છે. જયારે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આરોગ્યમત્રી મનસુખ માંડવીયા ભુજ ખાતે આયોજિત કાયંકમમાં હાજરી આપી છે. કેન્સર, ન્યુરો અને ટ્રોમા સેન્ટર જેવી સારવાર ભુજમાં કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડીકલ ટ્રસ્ટ સંચાલિત કે.કે.પટેલ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનો પ્રારંભ થયો છે. અત્યાધુનિક સુવિધાથી સજ્જ 200 બેડની હોસ્પિટલનું પીએમ મોદોના હસ્તે લોકર્પણ થયુ છે.
અંદાજીત 150 કરોડ ખર્ચે અત્યાધુનિક સુવિધાથી સજ્જ હોસ્પિટલ કાર્યરત થશે. જેના કારણે કચ્છના લોકોને સારવાર માટે અમદાવાદ અને રાજકોટ સુધી ધક્કો નહિ ખાવો પડે. તથા કચ્છના લોકોને અહિયાંજ હાટ, કોડ, કેન્સર, ન્યુરો અને ટ્રોમા સેન્ટર જેવી સારવાર ભુજમાં મળશે. અંદાજીત 15000 લોકો કાર્યકમ હાજર રહ્યાં કચ્છના લોકો માટે કે.કે.પટેલ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ આશીવાદ સમાન સાબિત થશે. અગાઉ કચ્છના લોકો સારવાર માટે અમદાવાદ અને રાજકોટ સુધી ધક્કો ખાવો પડતો હતો. ટ્રોમા સેન્ટર જેવી સુવિધા નહિ હોવાના કારણે અકસ્માતના દર્દીઓના રસ્તામાં મોત થતા હતા. કચ્છનાલોકોને ભુજમાં સારી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેદ્રમોદીના વચ્ચુંલ કાયકમ હાજર રહીને હોસ્પિટલનું લોકપંણ કયું છે. તેમાં મુખ્યમત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિત નેતાઓએ કાયંકમમાં હાજરી આપી છે. હોસ્પિટલ સંકુલમાં વિશાલ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં અંદાજીત 15000 લોકો કાયંકમ હાજર રહ્યાં છે.