Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ચૈત્રમાસ આયંબિલ ઓળીની આરાધના

જામનગરમાં ચૈત્રમાસ આયંબિલ ઓળીની આરાધના

- Advertisement -

જામનગર શહેરમાં ચૈત્ર માસમાં જૈનોની આયંબિલની ઓળી ચાલી રહી છે. સમસ્ત જૈન સમાજ માટે આયંબિલની ઓળીનો લાભ જયસુખલાલ મનસુખલાલ શાહ હ. સંઘમાતા હેમલતાબેન દ્વારા લીધેલ છે.

- Advertisement -

શહેરના લોકાગચ્છની વાડી, પેલેસ આયંબિલ ભવન, કામદાર કોલોની આયંબિલ ભવન, આરાધના ભવન-પટેલ કોલોની, બેંક કોલોની જૈન સંઘમાં આયંબિલની ઓળી કરાવવામાં આવી રહી છે. બેંક કોલોનીમાં દરરોજના આશરે 100 આયંબિલ થઇ રહ્યાં છે. તેમ ટ્રસ્ટી પ્રાણલાલભાઇ દોશીની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular