Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરશિક્ષકો દ્વારા બોર્ડના પેપર ચકાસણીનો બહિષ્કાર

શિક્ષકો દ્વારા બોર્ડના પેપર ચકાસણીનો બહિષ્કાર

- Advertisement -

જામનગર સહિત રાજ્યભરમાં શિક્ષકો દ્વારા પડતર માંગણીઓ ન સંતોષાતા માધ્યમિક શિક્ષક મહા મંડળના આદેશ થી બોર્ડના પેપર ચકાસણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જામનગરના શિક્ષકો પણ તેમાં જોડાઈ એસ.એસ.સી.ના પેપર ચકાસણીનો વિરોધ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular