Friday, December 5, 2025
Homeરાજ્યકોર્પોરેશનની બેદરકારી !, વર્ષો જુના પાણીના ટાંકાનો સ્લેબ તુટ્યો, જુઓ VIDEO

કોર્પોરેશનની બેદરકારી !, વર્ષો જુના પાણીના ટાંકાનો સ્લેબ તુટ્યો, જુઓ VIDEO

ભાવનગર કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે. 30-35 વર્ષ જૂની હતી જેનો  ઉપરનો સ્લેબ તૂટી ટાંકીના પાણીમાં જ પડ્યો હતો. પાણીની ટાંકીના ભાગનો ઉપરનો સ્લેબ તૂટી પડતા તંત્ર પણ દોડતું થયું છે. ટાંકીનો ઉપરનો ભાગ તૂટી પડતા લોકોએ રીપેરીંગ ન થાય ત્યાં સુધી અશુદ્ધ પાણી પીવું પડશે. 17,00,000 લીટર પાણીની ક્ષમતા ધરાવતી આ પાણીની ટાકીમાંથી કળિયાબીડ વિસ્તારની મોટાભાગની સોસાયટીઓમાં અહીંથી પાણી વિતરણ થાય છે. અંદાજે 1લાખ લોકો આ પાણી પીવે છે. છતાં પણ તંત્ર દ્વારા આ અંગે તકેદારી રાખવામાં આવી ન હોવાથી લોકોએ અશુદ્ધ પાણી પીવું પડશે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular