Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયબે વર્ષ બાદ 30 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા

બે વર્ષ બાદ 30 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા

બે વર્ષ બાદ આગામી 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ રવિવારે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરી હતી.આગામી 30 જૂનથી તમામ કોવિડ પ્રોટોકોલના પાલન સાથે 43 દિવસની પવિત્ર તીર્થયાત્રા શરૂ થશે અને રક્ષાબંધનના રોજ પરંપરા પ્રમાણે સમાપ્ત થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular