Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવન સંરક્ષક ની ભરતી પરીક્ષા યોજાઈ

વન સંરક્ષક ની ભરતી પરીક્ષા યોજાઈ

- Advertisement -

રાજ્યસરકાર દ્વારા વન વિભાગમાં વન સંરક્ષકની ભરતી કરવા માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

- Advertisement -

જેના માટે આજરોજ લેખિત પરીક્ષા યોજાઈ હતી.જામનગરમાં 8352 ઉમેદવારો લેખિત પરીક્ષા માટે નોંધાયા હતા. જામનગર જીલ્લા શિક્ષણ કચેરી દ્વારા પરીક્ષા માટે તૈયારી કરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વરચે આ પરીક્ષાનો પ્રારંભ થયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular