Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરમેઘપર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી જામનગર એલસીબી

મેઘપર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી જામનગર એલસીબી

- Advertisement -

જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને જામનગર એલસીબીની ટીમે એસટી ડેપો સામેથી ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે મેઘપર પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યો હતો.

- Advertisement -

મળતી વિગત અનુસાર મેઘપર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતો-ફરતો રણજીતસિંહ ખુમાનસિંહ રાયજાદા નામનો શખ્સ એસટી ડેપો સામે હોવાની એલસીબીનું દોલુભા જાડેજા તથા રાકેશભાઇ ચૌહાણને મળેલી બાતમીના આધારે જામનગર જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય અને એલસીબીના પીઆઇ એસ.એસ.નીનામાની સુચના અને માર્ગદર્શન મુજબ પીએસઆઈ આર.બી.ગોજીયા, કે.કે.ગોહિલ, બી.એમ.દેવમુરારી, તથા એસીબીના માડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઇ ગંધા, ભરત પટેલ, શરદ પરમાર, નાનજી પટેલ, દિલીપ તલાવાડિયા, હિરેન વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપ ધાંધલ, વનરાજ મકવાણા, ધાનાભાઇ મોરી, ખીમભાઇ ભોંચિયા, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડરવાળિયા, ફિરોજભાઇ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, રાકેશભાઇ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, લક્ષ્મણ ભાટિયા, સુરેશ માલકિયા, દયારામ ત્રિવેદી અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે એસટી ડેપો સામેથી રણજીતસિંહ ખુમાનસિંહ રાયજાદાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી મેઘપર પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular