ભરૂચના દેહજ રોડ પર એક પુરઝડપે જઇ રહેલ કારના ચાલકે કાબુ ગુમાવતા તેની આગળની કારને ઠોકર મારતા અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં કારમાં બેત્ગેલે પરિવારના લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત નીપજાવનાર કારચાલક ફરાર થતા તપાસ શરુ કરવામાં આવી છે. ભરૂચ દહેજ રોડ ઉપર વી ડી ટાઉનશીપ નજીક બેકાબુ કારે આગળ દોડતી કારને ટક્કર મારતા કારમાં સવાર પરિવાર ઇજાગ્રસ્ત થયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. તેમાં પણ જોઈ શકાય છે કે બેકાબુ કારે તેની આગળ જઇ રહેલી કારને ઠોકર મારી ચાલક નાશી છુટે છે. અને ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા.
#Gujarat #Bharuch #News #khabargujarat
ભરૂચના દહેજ રોડ પર બેકાબુ કારે આગળ જઇ રહેલ કારને ઠોકર મારી
કારમાં બેઠેલ પરિવાર ઈજાગ્રસ્ત
અકસ્માત સર્જી ચાલક ફરાર pic.twitter.com/ggoDBKsW25
— Khabar Gujarat (@khabargujarat) March 19, 2022