ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનની મદદથી પીજીવીસીએલએ રૂપિયા 48 લાખની વીજચોરી પકડી જેમાં મીઠના અગર એકમો દ્વારા વીજચોરી કરવામાં આવતી હતી. તેમાં ડ્રોન દ્વારા એરિયલ સર્વે કરતાં વીજચોરી પકડાઇ છે.
ઉલ્લેખનિય છે કે આદિપુરમાં ડ્રોનની મદદથી એરિયલ સર્વે કરાયો હતો. જેમાં 8 વીજ જોડાણમાં ચેડા સામે આવતા કાયવાહી કરવામાં આવી છે. તેમાં પીજીવીસીએલના નવીન પ્રયાસ દ્વારા રૂપિયા 48 લાખની વીજચોરી પકડાઇ છે.
જેમાં આદિપુરમાં આવેલ મીઠાના અગર ધરાવતા લોકો વીજચોરી કરતા હોવાની માહિતી પીજીવીસીએલના અધિકારીઓને મળી હતી. તેમાં ડ્રોનની મદદથી એરિયલ સર્વે કરાયો હતો. જેમાં 8 વીજ જોડાણમાં ચેડાની વિગતો સામે આવી હતી. તેમાં વીજચોરો ટ્રાન્સફોર્મર ઉપર લગાડવામાં આવેલ પીવીસી પાઇપને તોડો ચેડા કરી વીજચોરી કરતા હતા. જેમાં પીજીવીસીએલએ પુરાવા એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનની મદદથી પીજીવીસીએલએ રૂપિયા 48 લાખની વીજચોરી પકડી છે. જેમાં મીઠાના અગર એકમો દ્વારા વીજચોરી કરવામાં આવી હતી. તેમાં ડ્રોન દ્વારા એરિયલ સર્વે કરતાં વીજચોરી પકડાઇ છે.