Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરવિભાપરમાં ગૌ સેવાના લાભાર્થે યોજાયેલ લોકડાયરામાં થયો રૂપિયાનો વરસાદ

વિભાપરમાં ગૌ સેવાના લાભાર્થે યોજાયેલ લોકડાયરામાં થયો રૂપિયાનો વરસાદ

- Advertisement -

જામનગરના વિભાપર ગામે જય વછરાજ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા વાર્ષિક ઉત્સવમાં ભૂમિપૂજન, પંચકુડી યજ્ઞ, સન્માન સમારોહ, મહાપ્રસાદ અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકડાયરામાં ગુજરાતના પ્રસિદ્ધ ભજનિક કલાકાર નિરંજન પંડ્યા અને ફરીદાબેન મીરે સંતવાણી દ્વારા ડાયરામાં રમઝટ બોલાવી હતી. રાજભા ગઢવીએ ચારણી સાહિત્યમાં રમઝટ બોલાવી હતી. ત્યારે લોકો પણ મન મૂકીને લોકડાયરામાં ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો હતો.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular