Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતરાજકોટમાં એક કારે અન્ય કારને ફૂટબોલની જેમ ફંગોળી, દ્રશ્યો CCTVમાં કેદ

રાજકોટમાં એક કારે અન્ય કારને ફૂટબોલની જેમ ફંગોળી, દ્રશ્યો CCTVમાં કેદ

જોરદાર ટક્કર લગતા કાર દીવાલમાં અથડાઈ

ગુજરાતમાં અવારનવાર અક્સ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે. રાજકોટમાં બે કાર વચ્ચે અકસ્માત થયો છે. યુનિવર્સિટી રોડ પર અર્ચનાપાર્કમાં રસ્તો ક્રોસ કરતી એક કારને સાઈડ માંથી આવી રહેલી અન્ય કારે જોરદાર ટક્કર મારતા કાર બાજુના ઘરની દીવાલમાં અથડાઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

- Advertisement -

 

- Advertisement -

અકસ્માતમાં બે કાર ધડાકાભેર અથડાતા સોસાયટીના લોકો ગભરાઇને ઘરની બહાર આવી ગયા હતા. બાદમાં લોકોએ બંને કારના ચાલકોને બહાર કાઢ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular