Saturday, December 6, 2025
HomeવિડિઓViral Videoવરરાજાની કાર બેકાબુ બનતા નાચી રહેલા ખેલૈયાઓ પર ચઢી ગઈ, જુઓ VIDEO

વરરાજાની કાર બેકાબુ બનતા નાચી રહેલા ખેલૈયાઓ પર ચઢી ગઈ, જુઓ VIDEO

હાલ લગ્નગાળાની સીઝન ચાલી રહી છે. અને કોરોનાના કેસ ઘટતા રાજ્ય સરકાર દ્વારા અમુક છુટછાટ પણ આપવામાં આવી છે.ત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. જેમાં વરરાજાની કાર બેકાબુ બનતા નાચી રહેલા ખેલૈયાઓ પર ચઢી ગઈ હતી. અને તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. નાચતા લોકો ને ટક્કર મારતા લોકો એ કાર રોકવાના પ્રયાસ કર્યો હતો પરંતું ફરી એક વખત કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો. અને નાચી રહેલા લોકોને નાની –મોટી ઈજાઓ પહોચી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular