Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજોડિયા ભૂંગામાં જૂથ અથડામણ બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

જોડિયા ભૂંગામાં જૂથ અથડામણ બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

- Advertisement -

બેડીના જોડિયા ભૂંગામાં જૂથ અથડામણ સર્જાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

- Advertisement -

બે ટોળા સામસામે આવી કાચની બોટલો અને પથ્થરો સામસામે ફેંકતા તંગદિલી સર્જાઈ હતી. આ જૂથ અથડામણમાં મહિલાઓ સહિત એક ડઝન જેટલા વ્યક્તિઓને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular