Saturday, December 6, 2025
Homeરાજ્યઅકળ કારણોસર દ્વારકાની યુવતીએ ઝેરી દવા પી ને આપઘાત કર્યો

અકળ કારણોસર દ્વારકાની યુવતીએ ઝેરી દવા પી ને આપઘાત કર્યો

દ્વારકા તાલુકાના નાના ભાવડા ગામેથી સુરયબેન ઉર્ફે આસુબેન વલૈયાભા સાજણભા સુમણીયા નામની 19 વર્ષની હિન્દુ વાઘેર યુવતીએ ગત તારીખ 30 ડિસેમ્બરના રોજ બપોરના સમયે પોતાની વાડીએ કોઈ અકળ કારણોસર પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેણીને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન ગત તારીખ 3 ના રોજ તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે દ્વારકા પોલીસે જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular