જામનગર સુમરા સમાજ દ્વારા તાજેતરમાં યોજાયેલી ગ્રામપંચાયતની ચુંટણીમાં વિજેતા થયેલા સરપંચોનાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
સુમરા સમાજ દ્વારા ફુલેકુ કાઢી સરપંચો ને સાફા બાધી શાલ ઓઢાળી સન્માન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યા મા સુમરા સમાજ ના લોકો તથા આગેવાનો જોડાયા હતા.