Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઓપન જામનગર ટેબલ ટેનીસ સ્પર્ધા યોજાઈ

ઓપન જામનગર ટેબલ ટેનીસ સ્પર્ધા યોજાઈ

- Advertisement -

જામનગર મહાનગર પાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ ઉજવણીના કાર્યક્રમોમાં ઓપન જામનગર ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
સ્પર્ધા આજરોજ જેએમસી સ્પોર્ટસ સંકુલ ખાતે યોજાઈ હતી.

- Advertisement -

જેમાં અંદાજે 75 જેટલા ખેલાડીઓ એ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી, સર્ટીફિકેટ સહિતના ઈનામો આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધાના પોઇંટ રેટીંગ એસોસિએશન દ્વારા વર્ષ દરમિયાન યોજાતી સ્પર્ધાના રેટીંગ્સમાં ઉમેરવામાં આવનાર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular