Saturday, December 6, 2025
Homeરાજ્યએસટી બસનું ટાયર ફાટતા ડિવાઈડર પર ચઢી ગઈ બસ : જુઓ વીડિઓ

એસટી બસનું ટાયર ફાટતા ડિવાઈડર પર ચઢી ગઈ બસ : જુઓ વીડિઓ

રાજ્યમાં એસટી બસના અકસ્માતો ઘણી વખત સામે આવતા હોય છે. ત્યારે જેતપુર-પોરબંદર નેશનલ હાઈવે પર એક એસટી બસ ડીવાઈડર ઉપર ચઢી ગઈ હતી. બસનું ટાયર ફાટતા આ અકસ્માત સર્જાયો હતો. જેના પગલે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. સદનસીબે આ ઘટનામાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular