Monday, December 23, 2024
HomeવિડિઓViral Videoવેક્સિન લેતી વખતે બાળકની જેમ રડી પડી મહિલા, આ રમુજી વિડીઓ જોઈ...

વેક્સિન લેતી વખતે બાળકની જેમ રડી પડી મહિલા, આ રમુજી વિડીઓ જોઈ તમે પણ હસી પડશો

- Advertisement -

ગુજરાતમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘરે જઈ, જાહેર સ્થળો પર રસીકરણ કેમ્પો લગાવી રસી આપી રહ્યા છે. પરંતુ હજુ પણ ઘણા લોકો વેક્સિન લેવાથી ડરે છે. આવી જ એક ઘટના વલસાડમાંથી સામે આવી છે. વલસાડમાં રસીકરણ કેમ્પમાં રસી મુકાવવા આવેલી મહિલા રસી મુકતી વખતે ખુબ જ ડર અનુભવી રહી હતી. અને વેક્સીન લેતા પહેલા નાના બાળકની જેમ રડી રહી રહી હતી પરંતુ બાદમાં તેણીને વેક્સિન લગાવી દેવામાં આવી હતી. આ સમયનો રમુજી વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

- Advertisement -

 

- Advertisement -

વીડિયોમાં જોઈ શકાય છે કે, રસી લેવા આવેલી એક મહિલા રસી લેતા ડર અનુભવી રહી છે. જેથી સ્થળે હાજર કર્મચારીઓ તેમને સમજાવીને રસી આપવા પ્રયત્નો કરી રહ્યા છે. મહિલા નાના બાળકની જેમ રોકકળ કરી રહી છે, રસી મુકતા પહેલા પોતાના પરિવારના સભ્યોને પકડવા માટે પણ રડતી રડતી વિનંતી કરી રહી છે. અને રમુજી વાતાવરણ ઉભું થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular