Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 12-12-2021

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 12-12-2021

આજના લેખમાં NIFTY, NIFTYBANK, TV18BRDCST, SIEMENS અને GRANULES વિષે વ્યૂ રજુ કરું છુ.પાછળના અઠવાડિક લેખમાં NIFTY, ABCAPITAL, IDEA અને TCS વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -
  • Nifty માં 17500 નીચે છે ત્યાં સુફહી વેચવાલી જોવા મળશે ની વાત કરી હતી. તે મુજબ 16891(16905) નો Low બનાવી ત્યાં થી 17500 નજીક 17543 નો High બનાવી 17511 પાર નજીક જ બંધ આપલે છે.
  • Abcapital માં લગભગ 7% સુધી નો વધારો જોવા મળ્યો હતો.
  • Idea માં ઉપર તરફ ની વાત કરી હતી તે મુજબ લગભગ 18%+ નો વધારો જોવા મળ્યો હતો.
  • Tcs માં 3670 ઉપર અથવા 3400 નજીક Buy ની વાત કરી હતી તે મુજબ 3670 ઉપર ન જતાં 3522 નો Low બનાવી ત્યાં થી 3658 નજીક High બનાવી 3600 ઉપર બંધ આપેલ છે.

NIFTY nifty50

- Advertisement -
  • Nifty નો પ્રથમ ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 14151 થી 18604 ની સ્વિંગ માં 38.2% ઍટલેકે 1603 નીચે અઠવાડિક બંધ આપવામાં સફળ રહ્યું નથી. ઍટલે 17500 ઉપર બધ આપવામાં સફળ રહ્યું છે. સાથે બીજા ચાર્ટ માં ખ્યાલ આવે છે કે 14151 ના Low થી જે ટ્રેન્ડ લાઇન આવે છે તે તોડી તેની નીચે જ ટ્રેડ કરી રહ્યું છે. નીચે ની ટ્રેન્ડ લાઇન કે જે 17575 નજીક આવેછે. એ જોતાં આવનાર દિવસોમાં હજી વધી તીવ્ર વધઘટ જોવા મળી શકે છે.
  • Nifty :- As per 1st chart we see that 38.2% of swing 1415 to 18604 maintain on weekly closing basis. And close above 17500 is confirm that find support of that Level. On 2nd chart we see that trend line from same 14151 is break and close just below that trend line is near at 17575. So expecting extreme volatility in coming days.
  • Support Level :- 17380-17300-17215-17100-17010-16890.
  • Resistance Level :- 17550-17615-17700-17910-17985.

NIFTY BANK nifty-bank

  • NiftyBank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પાછલી સ્વિંગ 30405 થી 41830 ના 50% 36117 નીચે અઠવાડિક લેવલ પર તેની ઉપર જ બંધ આપવામાં સફળ રહ્યું છે. સાથે 34w ema નો પણ સપોર્ટ લીધો છે. જે આપડે જોઈ શકીએ છે કે April-2021 પણ ત્યાંથી સપોર્ટ લઈને ફરી ઉપર તરફ ની દિશામાં સફર કરી હતી. એ જોતાં નજીક ના ભવિષ્ય માં 35300 એ અગત્ય ના સપોર્ટ નું કામ કરી શકે છે.
  • Niftybank :- As per chart we see that last swing 30405 to 41830 range 50% is near 36117, on weekly close basis is maintain that level, with that we see 34w ema is also work well as support level. In April-2021 also find support that moving average and again start up side journey. So expecting that recent low near 35300 is good support level for short term.

TV18BRDCST TV18BRDCST

  • Tv18brdcst નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લા 2 વર્ષ નું સૌથી ઊચું બંધ આપવામાં સફળ રહું છે અને એ પણ સારા વોલ્યૂમ સાથે. સેક્ટર ઇંડેક્સ માં પણ Media એ નિફ્ટી સામે વધુ મજબૂત સેક્ટર દેખાય છે. એ જોતાં આવનાર દિવસોમાં 48 નું લેવલ ઉપર છે ત્યાં સુધી વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Tv18brdcst :- As per chart we see is Highest closing in last 2 yrs wth very good volume. On sector index compression we see that Media Sector is out perform Nifty index. So expecting if hold 48 level then we see more upside in coming days.
  • Support Level :- 49-48-47.5-44.5-43-42-41.
  • Resistance Level:- 52.5-56-64-72-81-92.

SIEMENS SIEMENS

  • Siemens નો ચાર્ટ હોટ ખ્યાલ આવે છે કે છેલ્લા 4-5 મહિના ના સાંકડી વધઘટ પછી ઉપર તરફ ની સફર શરુ કરી હોય એવું લાગે છે. અઠવાડિક ચાર્ટ ઉપર સરસ “Bullish” કેન્ડલ કે જે High નજીક જ બંધ આપેલ છે અને એ પણ ઘણા સારા વોલ્યૂમ સાથે. એ જોતાં આવનાર દિવસોમાં 2470 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Siemens :- As per chart we see that last 4-5 month consolidation period cross on upside with good bullish candle, which close near high, with good volume. So expecting good upside move above 2470 in coming days.
  • Support Level :- 2440-2407-2395-2318.
  • Resistance level :- 2600-2650-2700-2860.

GRANULES GRANULES

  • Granules નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લા 3-4 મહિના નો સોથી ઊચું બંધ આપેલ છે. સાથે સાથે 24-34w ema ઉપર પણ બંધ આપવલ સફળ રહયું છે. એક ફૂલ બોડી બુલ્લિશ કેન્ડલ કે જે હાઇ નજીક બંધ આપેલ છે અને એ પણ સારા વોલ્યૂમ સાથે. એ જોતાં આવનાર દિવસોમાં 346 ઉપર અથવા 330 નજીક સપોર્ટ લઈને અવધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Granules :- As per chart we see that close at last 3-4 month high, with good Full Body Bullish candle which close at high, with good volume. So expecting good up move above 346 or near 330 levels.
  • Support Level :- 329-326-321-313.
  • Resistance Level :- 358-362-373-404.

Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular