Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરબદરી મઝાર પરિસરની મુલાકાતે મેયર...

બદરી મઝાર પરિસરની મુલાકાતે મેયર…

જામનગરના બદરી મઝાર પરિસરને પર્યાવરણ અંગે શ્રેષ્ઠ હેરિટેજ નિર્માણ માટે એવોર્ડ પ્રાપ્ત થયા બાદ જામનગરના મેયર બિનાબેન કોઠારીએ આજે વોરાના હજિરા પાસે આવેલા આ પરિસરની ઔપચારિક મુલાકાત લીધી હતી.

- Advertisement -

મુલાકાત દરમ્યાન તેઓ વ્હોરા સમાજના અગ્રણીઓને મળ્યા હતા અને આ પરિસરના તેમજ આસપાસના નદી વિસ્તારના વિકાસ માટેની ચર્ચાઓ કરી હતી. મેયરે પરિસર આસપાસ નદીના વિસ્તારનું પણ નિરીક્ષણ કર્યું હતું.તસવીર: શકિત ધોળકિયા

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular