Saturday, January 31, 2026
HomeવિડિઓViral Videoપાકિસ્તાનનો પરાજય થતા બલુચિસ્તાનના લોકો નાચી ઉઠ્યા, જુઓ વિડીઓ

પાકિસ્તાનનો પરાજય થતા બલુચિસ્તાનના લોકો નાચી ઉઠ્યા, જુઓ વિડીઓ

ટી-20 વર્લ્ડકપમાં સેમી ફાઈનલમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલીયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનના પરાજયની બલુચિસ્તાનના લોકોએ ઉજવણી કરી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વિડીઓમાં  બલુચિસ્તાનના લોકો પાકિસ્તાનની હાર પર એકબીજાને અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે. તો અન્ય એક વિડીઓમાં લોકો નાચી રહ્યા છે.

- Advertisement -

બલુચિસ્તાન પાકિસ્તાનનો એક પ્રાંત છે. ત્યાંના લોકો બલોચ નેશનલ મૂવમેન્ટ નામથી આંદોલન કરીને પાકિસ્તાનથી આઝાદીની માંગ કરી રહ્યા છે. એક તરફ પાકિસ્તાન હતાશ દેખાયું તો બલુચિસ્તાનના લોકોએ ઉજવણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular