Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરશહિદ દિવસ નિમિત્તે શ્રધ્ધાંજલિ પાઠવતાં પોલીસ અધિકારીઓ

શહિદ દિવસ નિમિત્તે શ્રધ્ધાંજલિ પાઠવતાં પોલીસ અધિકારીઓ

- Advertisement -

જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આજરોજ શહિદ દિવસ નિમિત્તે શહિદ જવાનોને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓ દ્વારા શહિદ જવાનો તથા શહિદ પોલીસ કર્મચારીઓને શ્રધ્ધાંજલિ પાઠવી શહિદ દિવસ નિમિત્તે જવાનોની સહાદતને યાદ કરી હતી.

- Advertisement -

પોલીસ હેડ ક્વાર્ટરમાં શહિદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જામનગર ડીવાયએસપી, વિવિધ ડિવિઝનના પીઆઇ, પીએસઆઇ સહિતના પોલીસ જવાનો અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular