જામનગર જિલ્લાના ઓધોગિક એકમો માટે તા.૬-૧૦-૨૦૨૧ બુધવારના રોજ સવારે 10:00 કલાકથી સાંજના 06:00 સુધી જી. આઈ. ડી. સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન પ્લોટ નં. 90 કૌશલ્ય ભવન, જી. આઈ. ડી. સી. ફેસ-2, દરેડ, જામનગર ખાતે એમ.એસ.એમ.ઈ. લોન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું જે હાલ મુલતવી રાખવામાં આવેલ છે તેની સર્વેને નોંધ લેવા જનરલા મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.