Wednesday, December 25, 2024
Homeરાજ્યવાવડી ગામે મહિલા સહીત પરિવારના ત્રણ શખ્સોએ યુવક પર હુમલો કર્યો

વાવડી ગામે મહિલા સહીત પરિવારના ત્રણ શખ્સોએ યુવક પર હુમલો કર્યો

- Advertisement -

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના વાવડી ગમે રહેતા એક એક યુવક ઉપર એક પરિવારના ત્રણ શખ્સો દ્વારા લાકડાના ધોકા વડે હુમલો કરી તેને ઈજાઓ પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે મહિલા સહીત ત્રણ શખ્સો વિરુધ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના વાવડી ગામે રહેતા ગોગનભાઈ રામાંભાઈ કાંબરિયા નામના યુવક પર વાવડી ગામે રહેતા ભીમાભાઈ જગાભાઇ વરૂ, રામીબેન ભીમાભાઇ વરુ તથા સવદાસ જગાભાઈ વરુ નામના એક જ પરિવારના ત્રણ શખ્સોએ અમુક કારણોસર લાકડાના ધોકા વડે માર મારતા ગોગનભાઈને હાથ-પગમાં ઈજાઓ પહોચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ત્રણે વિરુધ લાલપુર પોલીસ દફતરમાં આઈપીસી કલમ 323,504,506(2),114 હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular