જામનગરમાં રહેતા નીલેશ હરીશભાઈ નાખવાની પુત્રી અને વિવેક અરુણભાઈ ગંઢાની પત્ની કેશા (ઉ.વ.23)ની તબીયત અત્યંત નાજુક છે. અને ડોકટરોના જણાવ્યા મુજબ તેણીનું લીવર બદલવું પડે તેમ છે. જેની સારવાર માટે રૂ.15લાખની જરૂર છે. પરંતુ કેશાના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી પરિવાર દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ સહાયની અપીલ કરવામાં આવી રહી છે.
નાણાકીય મદદથી કેશાને નવજીવન મળી શકે તેમ છે. ત્યારે તમામ જામનગરવાસીઓને શક્ય હોય તેટલી મદદની તેમજ આ વિગતને વધુમાં વધુ લોકો સુધી શેર કરવા અપીલ કરવામાં આવી છે.
તેણીના પિતા નિલેશ હરીશભાઈ નાખવાના ફોન નં. 9586761717 તેમજ બેન્ક ડીટેઈલ ઘી નવાનગર કો. ઓ. બેંક, એકાઉન્ટ નંબર :- સેવિંગ 002000100023346, આઈ.એફ.એસ.સી.કોડ :-IBKL0427NCB દિગ્વિજય પ્લોટ બ્રાન્ચ
તેમજ તેણીના પતિ વિવેક અરુણભાઈ ગંઢાના ફોન નં. 7698986544, બેંક ઓફ બરોડા એકાઉન્ટ નંબર :- સેવિંગ 03680100038155, આઈ.એફ.એસ.સી.કોડ :-BARB0CALICU અને ગૂગલ પે નંબર 7698986544 છે.
જે કોઈ લોકો મદદ કરી શકે તેમ હોય તેઓએ આ લોકોનો સંપર્ક કરવા જણાવ્યુ છે.


