Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરકાશી વિશ્વનાથ મહાદેવને અદ્ભૂત શ્રૃંગાર : શ્રધ્ધાળુઓ અભિભૂત

કાશી વિશ્વનાથ મહાદેવને અદ્ભૂત શ્રૃંગાર : શ્રધ્ધાળુઓ અભિભૂત

- Advertisement -

છોટી કાશી તરીકે પ્રખ્યાત એવા જામનગરમાં નાના મોટા અનેક શિવાલયો આવેલા છે અને આ શિવાલયોમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભકતોની ભીડથી મંદિરોના પટાંગણો ‘હર હર મહાદેવ’ના નાદ સાથે ગુંજી ઉઠે છે. શ્રાવણ માસ દરમિયાન ભકતોએ ખૂબ ભાવપૂર્વક ભગવાન શિવની પૂજા-અર્ચના કરી શિવજીને રીઝવ્યા. આ માસ દરમિયાન જામનગરમાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે અલગ અલગ શણગાર કરવામાં આવે છે. શિવજીના દર્શન કરીને ભાવિકભકતોએ રૂડા-રૂડા આશિર્વાદ મેળવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular