2021 જન્માષ્ટમી ઉત્સવ ઉજવણી પહેલાં દ્વારકા દેવસ્થાન સમિતિ દ્વારા દ્વારકાધીશ મંદિરના નાં પ્રવેશ દ્વાર અને ગર્ભ ગૃહમાં સેનેટાઈઝેશન કરવામાં આવ્યું.
આજથી પ્રારંભ થતા ત્રણ દિવસ નાં તહેવાર દરમિયાન દ્વારકા દિશ મંદિર માં હજારો ની સંખ્યા લોકો દર્શન કરવા માટે આવશે તે પહેલાં સાવચેતી રાખી બપોરના સમયે મંદિર બંધ થયા બાદ દ્વારકા દેવસ્થાન સમિતિ દ્વારા સેનેટાઈઝેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.