Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ઉજવાયો કસુંબીનો રંગ ઉત્સવ...

જામનગરમાં ઉજવાયો કસુંબીનો રંગ ઉત્સવ…

- Advertisement -

- Advertisement -

રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની 12પી જન્મજયંતિની આજે રાજયવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરના ટાઉનહોલમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કસુંબીનો રંગ ઉત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં સાંસદ પૂનમબેન માડમ, શહેરના મેયર બિનાબેન કોઠારી, જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશ મુંગરા, શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. વિમલ કગથરા ઉપરાંત જિલ્લા કલેકટર, કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. આ તકે મેઘાણી સંપાદિત લોકગીતો અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમ્યાન મેઘાણીની જન્મભૂમિ ચોટીલામાં રૂા. પાંચ કરોડના ખર્ચે મ્યુઝિમ બનાવવાની જાહેરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular