અમેરિકા અને બ્રિટને આજે અફઘાનિસ્તાન સંબંધિત હુમલાની આશંકા વ્યક્ત કરી હતી, યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કાબુલ એરપોર્ટ આજે પર વિસ્ફોટ થયો છે. એરપોર્ટના એબી ગેટ પર વિસ્ફોટના સમાચાર છે. અમેરિકી સંરક્ષણ વિભાગ પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી તરફથી જણાવવામાં આવ્યું છે કે કાબુલ એરપોર્ટની બહાર વિસ્ફોટ થયો છે, પરંતુ તેમાં થયેલા નુકસાનની માહિતી હજુ ઉપલબ્ધ નથી.
બ્લાસ્ટ બાદ અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર આવી રહ્યા છે.