Saturday, December 6, 2025
Homeરાજ્યઅગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ઓખાના યુવાનનું મૃત્યુ

અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ઓખાના યુવાનનું મૃત્યુ

ઓખાના ભંગ વિસ્તારમાં રહેતા રણજીત હઠીયાભા માણેક નામના 44 વર્ષના યુવાને ગત તા.17 ના રોજ પોતાના બનેવીને વરવાળા ગામે આવેલી વાડી ખાતે જઈ, અને પાણીની કુંડી પાસે પડેલી પાકમાં છાંટવાની ઝેરી દવા કોઈ અગમ્ય કારણોસર પી લેતા તેમને જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે દ્વારકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular