NIFTY માં 16712 ઉપર નવી તેજી ની વાત કરી હતી. 16702 નજીક હાઇ બનાવી ત્યાંથી સારી વેચવાલી જોવા મળી હતી.
ABB માં 1760 ઉપર 1807 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
EICHERMOT માં 2508 નીચે 2471 નો Low બનાવેલ હતો.
TCS 3480 ઉપર 3595 સુધીના ઉપર ના લેવલ જોવા મળ્યા હતા.
NIFTY50
•NIFTY નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે માર્ચ-20 અને Sep-20 ના low ને જોડતી સફેદ ટ્રેન્ડ લાઇન અવરોધ બનતી હોય એવું લાગે છે. અઠવાડિક ચાર્ટ મુજબ “Bearish Hammer” પેટર્ન લાઇફ ટાઇમ હાઇ પાસે બનાવી છે. એ જોતાં આવનાર દિવસોમાં અઠવાડિક Low નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે. જો 16350 નું લેવલ નીચે ન જાય તો ફરી એકવાર ઉપરના લેવલ જોવા મળી શકે છે.
•NIFTY :- As per chart we see March-20 and Sep-20 join White trend line work as resistance. On weekly chart made “Bearish Hammer” candlestick pattern. So in coming days if break weekly low then we see more down side. And if maintain this then some upside move also possible.
•Support Level :- 16350-16285-16231-16160-16090.
•Resistance Level :- 16510-15630-16710-17000.
DABUR
•Dabur નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પાછળના અઠવાડિયે low બનાવી ત્યાંથી ખરીદી જોવા મળી હતી ને ઉપર તરફ બંધ આપવામાં સફળ રહ્યું હતું. ત્યાર પછી આ અઠવાડિયે ફરી ખરીદી આવતા 4% સુધી ઉપરમાં બંધ આપવાંમાં સફળ રહયું છે. એ જોતાં 616 ઉપર આવનાર દિવસોમાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
•Dabur :- As per chart we see last week buying seen at lower level and close near high, and this week again seen some buying interest and its move up 4%. So expected more upside above 616.
•Support Level :- 605-600-590-583-576.
•Resistance Level :- 620-638-644-650-669.]
HINDUNILVR
•Hindunilvr નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે આવે છે કે લાઇફ ટાઇમ હાઇ પાસે બંધ આપવામાં સફળ રહ્યું છે. સાથે સાથે જુલાઈ-20 અને Jan-21 ના હાઇ ને જોડતી ટ્રેન્ડ લાઇન ઉપર પણ બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 2630 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
•Hindunilvr :- As per chart we see that close at all time high, With that we see July-20 and Jan-21 swing high join trend line also cross and close above that also. So in coming days above 2630 we see more upside in coming days.
•Support Level :- 2615-2534-2505-2455.
•Resistance Level :- 2665-2795-2886-2970.
PETRONET
•PETRONET નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ટ્રાએંગલ પેટર્ન માં ટ્રેડ કરી રહ્યું હતું અને છેલ્લા 2 અઠવાડિયા થી સપોર્ટ ટ્રેન્ડ લાઇન નીચે બંધ આપવામાં સફળ રહ્યું હતું. પણ પાછળના અઠવાડિયે doji પેટર્ન બનાવી બંધ આપેલ હતું, અને આ અઠવાડિયે ટ્રેન્ડ લાઇન ઉપર ને હાઇ નજીક સારા વોલ્યૂમ સાથે બંધ આપવામાં સફળ રહ્યું છે, સાથે “Bullish Doji Morning Star” પેટર્ન બનાવેલ છે. છેલ્લા 5-6 અટવાડિયા ના હાઇ ઉપર પણ બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 229 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
•Petronet :- As per chart we see is trade in triangle pattern and last 2week its close below support trend line. Last week made doji pattern also. This week cross support trend line and close above that with good volume, made “Bullish Doji Morning Star” . With that we see its cross and close above last 5-6 week high. So coming days if cross 229 then we see more upside.
•Support Level :- 223-219-217-214-211.
•Resistance Level :- 229-232-234-238-243.
Blog :- http://virstocks.blogspot.com/
Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
આભાર.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ
થીયરીનાઅભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.
MO.NO.- 9377714455