Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરચિલ્ડ્રન હોમ ખાતેથી નાસી ગયેલ યુવકની જાણ કરવા અનુરોધ

ચિલ્ડ્રન હોમ ખાતેથી નાસી ગયેલ યુવકની જાણ કરવા અનુરોધ

સાધના કોલોની ખાતે આવેલ ચિલ્ડ્રન હોમમાં રહેતા વિભાભાઇ કાનાભાઇ મેવાડા દ્વારા સીટી એ પોલીસ ડિવિઝન જામનગર ખાતે જાણ કરાયા મુજબ તેમની ચીલ્ડ્રનહોમ સંસ્થામાં રહેતા બાળક દિનેશ ઉર્ફે દિલેશ જગતભાઇ મુળ રહેવાસી દિધોરા ગામ જાજગીર જાંપા, છતીસગઢ કે જેઓ તા.૧૭/૦૬/૨૧ના રોજ સવારે ૦૯.૩૦ આસપાસ સંસ્થાની રસોડા વિભાગમાં સમારકામ ચાલુ હોય ત્યાથી દિવાલ કુદીને નાશી ગયેલ છે. આ ગુમ થનાર શરીરે પાતળા બાંધાનો તથા વાને શ્યામ વર્ણ અને આસરે સાડા ચારેક ફુટની ઉંચ્ચાઈ ધરાવે છે. તેમજ હિંદી ભાષા બોલે છે. જેનો ફોટો આ સાથે સામેલ છે. જો આ દિનેશ ઉર્ફે દિલેશ ઉ.વ.૧૪ની કોઇ ભાળ મળે અથવા જોવામાં આવે તો સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ફોન નં.૦ર૮૮-૨૫૦૨૪૩૨ તથા પો.હેડ કોન્સ. એચ.એ.પરમાર મો.નં. ૬૩૫૧૨ ૪૪૨૫૮ને જાણ કરવા અનુરોધ કરાયેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular