Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર મેડિકલ કોલેજના બોન્ડેડ તબીબો દ્વારા પડતર પ્રશ્નો અંગે હડતાલ

જામનગર મેડિકલ કોલેજના બોન્ડેડ તબીબો દ્વારા પડતર પ્રશ્નો અંગે હડતાલ

- Advertisement -

અનુસ્નાતક અભ્યાસ ક્રમમાં ફાઇનલ યર રેસિડેન્ટ ડોકટરોની સેવા તથા હોસ્ટેલ એકોમોડેશન અને સ્ટાઇપેન્ડ ચાલુ રાખવાની માંગ સાથે જી.જી. હોસ્પિટલમાં તબીબો દ્વારા વિરોધ કરાયો હતો.

- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા પીજી ડીગ્રી અને ડિપ્લોમા ફાયનલયર રેસિડેન્ટ ડોકટરોની રેસિડેન્સી બાદના લંબાતા સમયગાળાની સેવાને તેઓના બોન્ડમાંથી 1:1 લેખે મજરે આપવા તેમજ ચાલુ વર્ષે પીજી ડીગ્રી અને ડિપ્લોમા ફાયનલયરના રેસિડેન્ટ ડોકટરોને રિસીડેન્સીનો સમયગાળો પૂર્ણ થયેથી છુટા ન કરતાં તેમની સેવા ત્રણ માસ માટે લંબાવવા સહિત રેસિડેન્ટ ડોકટર ફાયનલ યર પરીક્ષા સફળતાપૂર્વક પાસ ન કરે તેને 75,000નો સ્ટાઇપેન્ડ સાથે ત્રણ માસ માટે લંબાવી રેસિડેન્સી પૂર્ણ કરવા સહિતના ઠરાવો કરાયા હતાં. જે અંગે તબીબો દ્વારા આજરોજ એકઠા થઇ વિરોધ દર્શાવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular