Nifty માં હજી પણ એક નાની વધઘટ માં ટ્રેડ થાય છે. એ જ્યાં સુધી સાંકળી વધઘટ માંથી બહાર નહીં આવે ત્યાં સુધી સ્ટોક્સ મુજબ કામ કરવું રહ્યું.
Glaxo માં 1690 ઉપર 1767 સુધીના ઉપરના લેવલ જોવા મળ્યા હતા.
Hindpetro માં 281 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી જેની ઉપર ન જતાં નીચેના લેવલ જોવા મળ્યા હતા.
Prestige માં 357 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 357 નો હાઇ બનાવી ત્યાંથી નીચેની શરૂવાત કરી હતી.
NIFTY
•Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ભાવ એક નાની વધઘટ માં છે અને indicator નવા low બનાવે છે. જે બજાર ની નબળાઈ દર્શાવે છે. પણ બજાર જે દિશામાં સાંકળી વધઘટ માંથી બહાર જશે એ બજાર ની દિશા નક્કી કરશે.
•Nifty :- As per chart we see price trade in small range and Indicator made lower low. Which show internal weakness of market. But price is supreme, so which side break range that decide market direction.
•Support Level :- 15700-15630-15565-15470/30.-15350.
•Resistance Level :- 15850-15950/70-16020-16100-16180-16250.
GICRE
•Gicre નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ટ્રેન્ડ લાઇન નો સપોર્ટ લઈ ને ઉપર તરફ ની શરૂવાત કરી હોય એવું લાગે છે. સાથે સાથે 130 થી 244 ના 61.8% નજીક સપોર્ટ લીધો છે. 185 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
•Gicre :- As per chart we see that its find support of trend line and bounce from that level. With that 130 to 244 level’s 61.8% is also near low. So above 185 we see more upside.
•Support Level :- 178-172-169-161.
•Resistance Level :- 183-188-194-206-211.
GPPL
•GPPL નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે માર્ચ -2020 ના low થી જે ટ્રેન્ડ લાઇન છે તેનો સપોર્ટ લઈ ને ત્યાં “Bullish Engulfing” પેટર્ન અથવા “Bullish Morning Star” જેવી પેટર્ન અઠવાડિક ચાર્ટ માં બનાવી છે. 91 થી 124 ના 61.8% લેવલ પણ Low 103 નજીક આવે છે. જે ઉપર તરફ બજાર જવાની નિશાની કહી શકાય. 114 વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
•GPPL :- As per chart we see that March-2020 low Trend line find support and made “Bullish Engulfing” pattern on weekly chart. 91 to 124 swing’s 61.8% is also near Low 103. Which indicate upside move possible. So above 114 we see more upside level.
•Support Level :- 107-103-100-94.5-91-89.
•Resistance Level :- 114-118-121-124-136.
SUNTV
•SUNTV નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લા 3 મહિના થી એક રેંજ માં અટવાતું હતું તે સારા વોલ્યૂમ સાથે ઉપર તરફ તોડી તેની ઉપર બંધ આપવામાં પણ સફળ રહ્યું છે. High નજીક જ 200w sma 588 પણ આવે છે જે લગભગ 2 વર્ષ થી તેની નીચે ટ્રેડ કરે છે. જો 588 ઉપર રહેવામાં સફળ રહે છે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
•SUNTV :- As per chart we see last 3 month its trade in a range, this week break that range on upper side with good volume and success to close above that range. Made High near 200w SMA is 588. almost more then 24 month trade below that, if cross and sustan above tat 200D sma we see more upside.
•Support Level :- 570-551-527-521-513-508.
•Resistance Level :- 588-597-651-678-684-777.
Blog :- http://virstocks.blogspot.com/
Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
આભાર.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ
થીયરીનાઅભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.
MO.NO.- 9377714455